મહારાણી કન્યા છાત્રાલય
એક સદી થી ગુણવત્તા સભર શિક્ષણમાં અજોડ,જેનો બોર્ડ પરિણામનો સતત ઉચો ગ્રાફ,એવી બહેનોની ઉતમ સંસ્થા મહારાણી કન્યા વિદ્યાલયમાં પ્રવેશ મેળવવાની અમૂલ્ય તક.
કેળવણી ટ્રસ્ટ સંચાલિત મહારાણી છાત્રાલયમાં
અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમ મહારાણીમાં ધો.૫ થી ૧૨ માં લિમીટેડ પ્રવેશ.
ચોકીદાર સાથેનું વિશાળ કેમ્પસ.
ફક્ત બહેનો ધ્વારાજ સંચાલિત હોસ્ટેલ.
પોષ્ટિક નાસ્તો/જમણ
ગ્રુપમાં તથા અલાયદા રહેવાની વ્યવસ્થા
ગરમ-ઠંડા પાણીની વ્યવસ્થા
બહેનો માટે એકદમ સલામત હોસ્ટેલ
ટયુશનની વ્યવસ્થા
સ્થળ
મહારાણી છાત્રાલય
સુરસાગર નોર્થ,હનુમાન મંદિર સામે,
વડોદરા.